Surprise Me!

સુરેન્દ્રનગર: નકલી ચલણી નોટો સાથે એક ઝડપાયો, ખાખરાળીના શખ્સની પણ સંડોવણી

2025-09-06 11 Dailymotion

થાન પોલીસે ખાખરાળી ગામના શખ્સને રૂ. 500ના દરની 97 નંગ નકલી ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો છે.